હાર્દિક કાનાબાર પ્રાચી
આજ રોજ ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે તે પ્રાચી ખાતે આવેલ ધમ્મવાડી માં એક દિવસીય વનડે વિપશ્યના શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૫૦ જેટલા સાધકો એ ભાગ લીધો હતો આ કાર્યક્રમ મા શિક્ષક તરીકે જેતપુર થી નિશાબેન જાખરીયા ના માર્ગદર્શન મુજબ યોજાયો હતો જેમાં દરેક સાધકો એ ખુબ જ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા


