Gujarat ૨૬ જૂન આંતરરાષ્ટ્રીય દ્રગ્સ વિરોધી દિવસ નિમિતે રાજપીપલાં પોલીસ શી-ટીમ Posted on June 26, 2023June 26, 2023 Author Admin Comment(0) ૨૬ જૂન આંતરરાષ્ટ્રીય દ્રગ્સ વિરોધી દિવસ નિમિતે રાજપીપલાં પોલીસ શી-ટીમ દ્વારા જાગૃતિ ફેલાવવા કોલેજ ના વિદ્યાર્થી,બસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ના માણસો ને દ્રગ્સ કે કોઈ પણ વ્યસન ના કરવાની યુવાનોને પ્રતિજ્ઞા અપાવી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.