કેમ્પ માં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તુષારભાઈ પટેલ સહીત ના અનેક યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ
જાણવા મળ્યા મુજબ શામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તુષારભાઈ પટેલ દ્વારા આયોજિત બ્લડ ડોનેટ કેમ્પમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી ની વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના મોટી સંખ્યા માં યુવા કાર્યકરોએ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી બ્લડ ડોનેટ કર્યુ હતુ આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય અભેસિંગ તડવીએ યુવા કાર્યકરો ને સંબોધી માર્ગદર્શન આપ્યુ હતુ
ફોટો મેલ કર્યા છે
ફોટો લાઈન…… બોડેલી ખાતે યોજાયેલ બ્લડ ડોનેટ કેમ્પ ની તસ્વીર
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


