બોડેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધાધૂમથી કરાઈ હતી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે દેશ અને દુનિયામાં મનાવવામાં આવે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આદિવાસી રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે કોમી એકતા ના દર્શન જોવા મળ્યા હતા
મુસ્લિમ સમાજના લોકો આદિવાસી રેલીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા દ્વારા ઠંડા પીના નુ વિતરણ કરવામાં આવ્યું હતું અને રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
ઇમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
