Gujarat

તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેંચર એવોર્ડ વિષય પર

ગાંધીનગર,
ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા એવેંચર ક્ષેત્ર મા વિશિષ્ટ કામગીરી માટે તેઝિંગ નોર્ગે નેશનલ એવેંચર એવોર્ડ આપવામા આવે છે યુવાનોમા સહન શક્તિ, સાહિસક્તા નેતૃત્વ સહયોગની ભાવના ટીમ વર્ક વગેરે ને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ આપવામા આવે છે ભુમિ વાયુ અને જળ ક્ષેત્રમા સાહસિક પ્રવૃતિ સાથે સંક્લાયેલા યુવાનો આ એવોર્ડ માટે તા – ૭/૦૭/૨૦૩ સુધી જીલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી સહયોગ સંકુલ “સી” વિંગ્સ, છઠ્ઠે માળ, પથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતે ફોર્મ ભરી શક્શે સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોધ લેવી, તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *