ગાંધીનગર,
કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે, જે માટે રંંॅજઃ//દૃજષ્ઠટ્ઠિॅ.ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/દૃીરૈષ્ઠઙ્મીજષ્ઠટ્ઠિॅ/દૃટ્ઠરટ્ઠહ/ુીઙ્મર્ષ્ઠદ્બી.ટરંદ્બૈં પર અરજી કરવાની રહેશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ અંગેની પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેના અસરકારક અમલીકરણ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.
