Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હેલ્થ ચેકઅપ ડે એક્ટિવિટી નું આયોજન.

મકસુદ કારીગર,કઠલાલ
    શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન કે જેવો બાળકોના આરોગ્યને લઈને હંમેશા તત્પર હોય છે તેવા ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ પ્રેપ સેક્શનના કોર્ડીનેટર જલ્પામેમ તથા તેમના સ્ટાફ દ્વારા હેલ્થ ચેકઅપ ડે એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું.જેમાં  250 જેટલા બાળકોનું વજન તેમની ઊંચાઈ તથા પ્રાથમિક રીતે ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યો .પ્રેપ સેક્શન ની સમગ્ર ટીમે સુંદર રીતે આ કાર્યક્રમ સંપન્ન કર્યો તે જોઈને સંસ્થાના ડાયરેક્ટ સતીષ પાટીલ તથા આચાર્ય ડો.રશ્મિન રાવલે સરાહના કરી અને અભિનંદન પાઠવ્યા.

IMG-20230721-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *