Gujarat

ભેંસાણ ના કરિયા નજીક આવેલ પસવાડા ડેમ થયો ઓવરફ્લો 

ભેંસાણ તાલુકા ના કરિયા ગામ નજીક આવેલ પસવાડા નાની સિંચાઈ યોજના ડેમ ગતરોજ ઓવરફ્લો થયો હતો.જે વર્ષ ભર ખેડૂતો ને કેનાલ ધકી પાણી પૂરું પાડે છે. તેમજ આજુબાજુ ગામોના સિંચાઈ માટે નો આ એકજ જળસ્ત્રોત છે. જેથી પાણી ની સમસ્યા ડેમ ભરાય જતા તળ ઊંચા આવે છે.જેમાં આજુબાજુ ગામો ને આ સિંચાઈ યોજના નો લાભ મળે છે.પસવાડા ગામને નજીક આવેલ ડેમ ગતરોજ ઓવરફ્લો થયો હતો. જેમાં હાલ ગિરનાર માંથી પાણી ની આવક શરૂ છે. જેથી આજુબાજુ ગામોના લોકો ને નદી ના પટમા કે નદીની આજુબાજુ ન જવા સૂચના કરાય છે.આ ડેમ પ્રકૃતિ ની ગોદમાં હોવાથી ઓવરફ્લો નો સીન નિહાળવા આજુબાજુ ગામોના લોકો મોટી સંખ્યા મા ઉમટી પડ્યા હતા..
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1688289182993.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *