Gujarat

જૂનાગઢ જિલ્લામાં પદ્મ એવોર્ડ માટે યોગ્ય જણાતા વ્યક્તિઓ / સંસ્થાઓ  જોગ

ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પદ્મ એવોર્ડ માટે ઈચ્છુક વ્યક્તિઓએ તા.૨૮/૬/૨૦૨૩  સુધીમાં કાર્યાલય સમય દરમિયાન જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી અથવા સિદ્ધિ હાંસલ કરેલ હોય તેવી વ્યક્તિ વિશેષ કે સંસ્થા જેઓ પદ્મ એવોર્ડ માટે યોગ્ય જણાતા હોય તો નોમિનેશન આપવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે માહિતી મોકલવાની રહેશે.  વિસ્તૃત માહિતી માટે લિંક https://www.padmaawards.gov.in/About Awards.aspx પરથી મેળવવી.  જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી માટે ચિરાગભાઈ ચુડાસમા નો સંપર્ક કરવા ૯૨૬૫૭૮૩૭૫૭ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *