બોડેલી તાલુકાનુ સરઘી ગામે તળાવ પાસે વણીકરણ કાર્યક્રમનું કામ કરવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ શ્રી, તલાટી ક્રમ મંત્રીશ્રી આરોગ્ય કર્મચારી મનરેગા ના કર્મચારી ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રામ રોજગાર સેવક અને ગામના આગેવાનોશ્રીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


