Gujarat

છોટાઉદેપુર નગરમાં તહેવારોના અનુલક્ષીને પોલીસે ફૂટ પેટ્રોલિંગ યોજી

છોટાઉદેપુર પોલીસે નગરના વિવિધ વિસ્તારમાં આગામી તહેવારોના અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ યોજી હતી છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઇ એમ એન ચૌહાણ ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ વિજયસિંહ ચાવડા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા નગરના વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી, કોઈ બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ યોજવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230614-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *