મુંબઈ
એક્ટ્રેસ પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સના દિલો પર તહેલકો મચાવતી રહે છે. પૂનમ પાંડેની દરેક અદા પર લાખો લોકો ફિદા છે. તેની કોઇપણ તસવીર ઇન્ટરવેટ પર આવતા જ છવાઇ જાય છે. આ વચ્ચે પૂનમ પાંડેની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઇન્ટરનેટ પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે. આ ફોટોઝ પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક્ટ્રેસ પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતા પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે નેટ ડ્રેસમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસ પૂનમ પાંડેએ બીચ પર એકથી એક કિલર પોઝ આપ્યા છે. તેનો દરેક પોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ પૂનમ પાંડે પરથી લોકોની નજર નથી હટી રહી. લોકો તેની દરેક તસવીરો વારંવાર જાેઈ રહ્યા છે. ફોટામાં પૂનમ પાંડેનો અંદાજ એકદમ કાતિલ છે. ખુલ્લા વાળ રાખીને એક્ટ્રેસે એવો બોલ્ડ અંદાજ બતાવ્યો છે કે જેને જાેઈને દરેક લોકો દિવાના થઈ ગયા છે. પૂનમ પાંડે દરેક આઉટફિટમાં કમાલ લાગે છે. તેનો કોઈપણ લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ છવાઇ જાય છે. પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પૂનમ પાંડેની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે. તેની સોશિયલ મીડિયા પોસ્ટ જાેતજાેતામાં વાયરલ થઇ જાય છે.


