Gujarat

આદિવાસી સમાજ અને છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવ  ગુજરાત રાજ્ય હાથશાળ હસ્ત કલા એવોર્ડ -૨૦૨૨ માટે શ્રીમતિ રાઠવા અર્ચનાબેન ની પસંદગી કરવા માં આવી 

આદિવાસી સમાજ અને છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવ અને જિલ્લાનું નામ રોશન કર્યું રાજ્ય હાથશાળ હસ્ત કલા એવોર્ડ -૨૦૨૨ માટે શ્રીમતિ રાઠવા અર્ચનાબેન ની પસંદગી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
રાઠવા અર્ચનાબેન વારલી પેઇન્ટિંગ કલા અને હસ્તકલામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.  તેઓને ખુબ ખુબ અભિનંદન અને હવે દેશ દુનિયામાં આદિવાસી સમાજ તેમજ જિલ્લા અને રાજય અને દેશને સન્માન અપાવવા અનેક ગણી સિધ્ધિઓ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ આપવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1690967370761_7092431207055435554.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *