Gujarat

બ્રાઈટ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલનું ગૌરવ.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ બ્રાઈટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ.૫ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખ્યાતિબેન સંદિપભાઈ શર્મા એ વર્ષ ૨૦૨૨-૨૩ માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં પોતાનું સ્થાન અંકિત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળાના પ્રમુખ હસમુખભાઈ શાહ સહિત સમગ શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20230703-WA0039-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *