Gujarat

મહોરમનાં  પવિત્ર તહેવારમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ

આગામી તા. ૨૯ જુલાઈ  ડિસેમ્‍બરનાં રોજ મહોરમ નો તહેવાર આવતો હોય કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે સુલેહશાંતી અર્થે  સાવચેતીનાં પગલા લેવા તા.૨૧/૭/૨૦૨૩ થી તા.૩૦/૭/૨૦૨૩  (બન્ને દિવસો સહિત) ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (સને- ૧૯૭૪ અધિનિયમ-૨) ની કલમ ૧૪૪ હેઠળ કોઇપણ ઢોર,  પશુઓની કતલખાનાં બહાર જાહેર જગ્‍યાઓમાં કે શેરીઓમાં  કતલ કરવા પર પ્રતીબંધ ફરમાવતુ જાહરનામાથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી  પી.જી.પટેલે તેમને મળેલ સત્તાની રૂએ મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો  ભંગ કરનાર  કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *