Gujarat

તમામ કારિયા પરિવાર જોગ જાહેર આમંત્રણ…

શ્રી ઓધવજીબાપા સરપદળ કારિયા પરિવાર
કુળદેવી માંતાજીના આશીર્વાદ થી….
કારિયા પરિવાર દ્વારા પિતૃ જાગૃતિ  માટે શાંતિ પાઠ  તેમજ રુદ્રરી પાઠ નું આયોજન કરેલ છે
ઇશ્વરીયા મહાદેવ  માધાપર ચોકડી રાજકોટ તો તમામ કારિયા પરિવાર ને વિનંતી કે જો આપ આ કાર્ય માં આવવા માંગતા હો તો ખુશી થી આવી શકો છો આપને આવવા માટે ભરતભાઇ કારિયા મોરબી મો 98252 23258 તેમજ રાજુભાઇ કારિયા વડિયા 74057 56250 ઉપર શનિવાર સાંજ સુધી માં સંપર્ક કરવા વિન્નતી..

IMG-20230714-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *