કુકસ વાળા બિલનાથ મહાદેવના મંદિરે નાગ પંચમી પર્વ નિમિત્તે બેહનો દ્વારા નાગ મંદિર દૂધ ચડાવી તથા નાગલા ચડાવી બહેનોએ.આશીર્વાદ લીધા હતા અને. બહેનોએ પૂજા અર્ચના કરી ધન્ય અનુભવ્યા હતા અને બહેનોની ભીડ જોવા મળી હતી તથા. લંગોદરા.ખંભાળિયા.વગેરે ગામમાં નાગ પંચમીને પૂજા અર્ચના કરાઈ હતી અને બહેનો ધન્ય અનુભવ્યા હતા…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા.


