સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામ આવેલ કલ્યાણપરા વિસ્તારમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપીઓ દ્વારા પુરુષોત્તમ ભગવાનની પૂજા આરાધના તેમજ આરતી ખૂબ ભક્તિભાવથી કરતા દ્રશ્યમાન નજરે પડે છે. ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે આ પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.


