Gujarat

છોટાઉદેપુર તાલુકાના જોડાવાંટ પ્રાથમિક શાળા ખાતે રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી,રાહ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈર્શાદભાઈ ખાલપા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર ખાતે કાર્યરત રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર સંચાલિત જોડાવાટ  પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્કૂલમાં અંદાજીત 100થી વધારે ગરીબ આદિવાસી બાળકોને નોટબુક પેન્સિલ સંચો રબળનુ વિતરણ રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં રાહ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈર્શાદભાઈ ખાલપા, મંત્રી લીલાબેન રાઠવા, મહામંત્રી મમતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, આ વિતરણ કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230624-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *