રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય પ્રોગ્રામ અંતર્ગત નવજાત શિશુ, આંગણવાડી ના તેમજ શાળા એ જતા અને શાળા એ નહીં જતા 0 થી 18 વર્ષના તમામ બાળકો ના આરોગ્ય ચકાસણી Head to toe સુધી 4D પ્રમાણે કરવામાં આવે છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના નવજાત શિશુ નું જન્મજાત ખોડખાપણ માટે સ્ક્રીનીંગ કરાવા માં છોટાઉદેપુર જિલ્લાના તબીબઓએ 19930 બાળકો સ્ક્રીન કરી 119.40% પરફોર્મન્સ સાથે આખા ગુજરાત રાજ્ય માં વર્ષ 22-23 માટે પ્રથમ ક્રમ મેળવતા ઈનામ પણ છોટાઉદેપુર જિલ્લા એ મેળવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


