Gujarat

દુઃખ અવસાન

*દુઃખ અવસાન*

દિલગીરી સાથ જણાવવા નું અમારા માતુશ્રી ગં.સ્વ. અનસુયાબેન તુલસીભાઈ ભીંડી ઉ.વ.૭૬ (નિવૃત્ત શિક્ષિકા) નું તા. ૩૧/૦૮/૨૩ ને ગુરુવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે
સદગત ની શમસાન યાત્રા તા.૩૧/૦૮/૨૩ને ગુરુવાર બપોર નાં ૩:૦૦કલાકે તેમના નિવાસ સ્થાન બગેશ્વર મંદિર પાસે બગસરા ખાતે રાખેલ છે.
લી.
પ્રશાંતભાઈ તુલસીભાઈ ભીંડી
પ્રાંત ઓફીસ નાયબ મામલતદાર બગસરા

IMG-20230831-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *