Gujarat

વેરાવળ ના સમસ્ત પરજીયા પટૃણી સોની સમાજ ના  વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો સ્વ સોની હીરાબેન મહેન્દ્ર  ભાઈ થડેશ્વર  નુ સ્વપ્નું સાકાર કરતા થડેશ્વર પરિવારજનો એન્કરીંગ સાથે કાર્યક્રમ ને સુંદર સંકલન કરતા સોનીયા બેન સાગર

અહેવાલ  : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
 વેરાવળ  શહેરના તેમજ ગુજરાત મા રહેતા  સમસ્ત પરજીયા પટૃણી સોની સમાજ ના વિદ્યાર્થી ઓને સત્કાર સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ થી સોની સમાજ ના વિદ્યાર્થી ઓને સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં કાર્યક્રમ ને સુંદર સંકલન કરી એન્કરીંગ શ્રી સોનીયા બેન અમિત ભાઈ સાગર દ્વારા સુંદર રીતે સંચાલન કરેલ  જેમાં
 સમસ્ત પરજીયા પટૃણી સોની સમાજ નર્સરી થી ધોરણ ૧૨ સુધી ના માત્ર વેરાવળ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત ના વેરાવળ રાજકોટ જુનાગઢ ઉના અમરેલી જામ ખંભાળીયા રાજુલા મહુવા અને ભુજ ના તેજસ્વી વિદ્યાર્થી ઓને શીલ્ડ મેડલ સાથે ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા જેમા પ્રેરક સ્વ સોની હીરાબેન મહેન્દ્ર ભાઈ થડેશ્રવર જે   શિક્ષક તરીકે ઉત્સુક રહી શિક્ષણ અંતર્ગત હમેશા વિદ્યાર્થીઓ ને ભણતર માં આગળ વધી ને ઉમદા વ્યક્તિત્વ બનાવવા  પોતાની ઉમદા સાથે ફરજ બજાવતા અને આ કાર્ય માટે તેમનુ  સ્વપ્નું હતું જેમાં આ સ્વપ્નાં ને પરિવાર ના સંજય ભાઈ થડેશ્વર  અ.સો દેવયાની બેન સંજય ભાઈ થડેશ્વર મયુરી થડેશ્વર ભરત ભાઈ સતીકુંવર દ્વારા સુંદર રીતે આયોજન માં સહયોગી બન્યા હતા અને આ કાર્યક્રમ માં એન્કરીંગ સાથે કાર્યક્રમ ને સુંદર રીતે સહયોગી સોનિયા બેન અમિત ભાઈ સાગર દ્વારા પોતાની ઉમદા ફરજ બજાવી હતી આ કાર્ય માટે સોની સમાજ ના વિદ્યાર્થી ઓને સમસ્ત પરજીયા પટૃણી સોની સમાજ ના  પ્રમુખ પિયુષ હેમંત ભાઈ સાગર   કમિટી મેમ્બર્સ કારોબારી સભ્યો  આગેવાનો દ્વારા નર્સરી થી ધોરણ ૧૨ સુધી ના વિચારો ઓને સન્માનિત કરવામાં આવ્યા

20230827_162613.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *