મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ
ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોય
ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ
અધિક્ષક હિમકરસિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા નાઓ તથા સાવરકુંડલા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓ દ્વારા જીલ્લામાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સ.ઇ, શ્રી પી.એમ.સીસોદીયા સાહબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ
ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી આધારે સાવરકુંડલાના જેસર રોડ, દાર્સી જીવણ સોસાયટીમાંથી એક ઇસમને પ્રોહીબીશન લગત મુદ્દામાલ સાથે પકડી પાડી, મજકુર ઇસમ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ
કિશનભાઇ મનુભાઇ સોસા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.સાવરકુંડલા જેસરોડ દાસીજીવણ સોસાયટી જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત :
ભારતીય બનાવટની વિદેશી દારૂની BAGPIPER DELUXE WHISKY FOR SALE IN U.T, OF DADRA AND NAGAR AND
DAMAN AND DILI ONLY લેખલ 750 એમ.એલ. ની કંપની રીંગપેક કાચની બોટલ નંગ-૦૬ કુલ કી.રૂ.૨૧૦૦/-
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.સીની તથા પો.સ.ઇ.પી.એમ.સીસોદીયા તથા અના.એ.એસ.આઇ એચ.પી.ગોહિલ પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. વનરાજભાઇ ગભાભાઇ,પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


