ગાંધીનગરમાં રાજપૂત ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 થી પણ વધારે બહેનોએ આ સમાજ સેવાકીય સંસ્થામાં લાભ લીધો.
સેક્ટર 12 રુદ્ર શક્તિ મહિલા સેવાકીય સંસ્થા રાજકોટ દ્વારા સફળ પ્રોગ્રામ કર્યા બાદ ગાંધીનગરમાં રાજપૂત ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 થી પણ વધારે બહેનોએ આ સમાજ સેવાકીય સંસ્થામાં લાભ લીધો. જેમાં આપણા ગાંધીનગરના ધારાસભ્ય બેન શ્રી રીટાબેન પણ હાજર રહ્યા હતા
તેમજ ગુજરાતમાં અન્ય સંસ્થાઓ દ્વારા પ્રમુખો તેમજ સમાજના અગ્રણી બહેનો. દ્વારા સમાજમાં ચાલતા રાત રિવાજો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જેનો ગાંધીનગરના રાજપૂત સમાજના બહેનોએ લોકોએ ખૂબ જ સુંદર લાભ. લીધો. કુદરતે પણ મહેરબાની કરી અને વરસાદે થોડીક વાર થોભી જઇને અમને સાથ આપ્યો અને આ પ્રોગ્રામ ની સફળ બનાવ્યો