સિનિયર સિટીઝન ક્લબ કઠલાલ ના પ્રમુખશ્રી અરવિંદભાઈ શર્મા તેમજ મંત્રીશ્રી આરજે પટેલ દ્વારા સૌ સિનિયર સિટીઝન મિત્રોએ મળી કઠલાલની નાની કન્યાશાળા મોટી કન્યાશાળા તેમજ મંગળિયાવાળમાં આવેલ કન્યાશાળા આંગણવાડી ના બાળકોને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાય ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં શાળાના શિક્ષક મિત્રોએ સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો હતો
મકસુદ કારીગર,કઠલાલ


