Gujarat

શ્રી કનકેશ્વર મહારુદ્ર દેવતા ભીયો નમઃ પવીત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કનકેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં થનાર ધાર્મીક કાર્યકમ ની રૂપરેખા             રુદ્રાક્ષ. મહોત્સવ

શ્રાવણ માસ દરમિયાન શ્રી કનકેશ્વર મહાદેવ ને દરોજ
૩૧૦૦. રુદ્રાક્ષ થી અભીસેક કરવામાં આવશે
શ્રાવણ માસ પુરો થયા બાદ અમાસ ના દીવશે
સાંજે.૪.કલાક થી દરેક ભાવીક ભક્તો ને દાદા ની પ્રસાદી રૂપે
વિતરણ કરવામાં આવશે
શ્રાવણ માસ દરમિયાન આરતી નો સમય
સવારે.૭.૩૦. કલાકે
સાંજે.૭.૩૦. કલાકે
શ્રાવણ માસ દરમિયાન દરરોજ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે
શૂગાર દર્શન સાંજે.૫.થી.૭.૩૦.સૂધી રહેશે તે દરમિયાન પુંજા અભીશેક બંધ રહેશે
શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી પર્વ લોકમેળામ નિમિત્તે શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર સવારે.૫.૩૦.થી ૧.કલાક સુધી પૂજા અભીશેક બંધ રહેશે તો દરેક ભાવીક ભક્તો ને વહેલાસર નિત્યં પુંજા કરી જવા વિનંતી
શ્રાવણ માસ દરમિયાન શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે જે ભાવીક ભક્તો ધાર્મીક વીધી કરવા જેવાકે શૂગારપૂજા દિપ માળા રુદ્રાભિષેક નુતન ધ્વજા થાળ વગેરે કરવા ની ઇચ્છા હોય તેમણે પૂજારી ને ૧૦.દિવશ પહેલા જાણ કરવા વિનંતી……………………….
                    લી.
               પૂજારી શ્રી
  શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર
     મો…9879040958
————————————
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા……………….

IMG-20230812-WA0157.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *