Gujarat

કોડીનાર બસ સ્ટેન્ડ નજીક મોબાઈલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા

ગીર સોમનાથ
ગીર સોમનાથમાં તસ્કરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે તસ્કરોના આતંકની આવી એક ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ છે. કોડીનાર બસ મથક વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે ગુરુવારે રાત્રે શિવમ મોબાઈલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ તસ્કરો દુકાનની જાળી તોડીને અંદર ઘૂસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મોબાઈલ સ્ટોરમાંથી અંદાજે ૭૦થી વધુ મોબાઇલ ચોરી થઈ છે તો ચોરીની આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઇ છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *