Gujarat

સોમનાથ મહાદેવ દર્શન માટે આવતા યાત્રિકો માટે  સોમનાથ સુરતસ્લીપર  એસ.ટી બસ સેવા શરૂ સ્વ સોની હીરાબેન સતીકુંવર સેવા સમેતી દ્વારા થયેલ રજૂઆત ને પ્રોત્સાહન 

યાત્રા ધામ  સોમનાથ અને વેરાવળ થી
મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા થયેલ રજૂઆત ને પ્રોત્સાહન સૂરત જ્વા માટે ની સ્લીપર એસ.ટી બસ સેવા
વેરાવળ થી સૂરત અવર જવર માટે ઍસ.ટી બસ સેવા મળે તે હેતુથી મુંબઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા
 સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતી ના માધ્યમ થી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા સોમનાથ સુરત ઍસ.ટી બસ સેવા જે સોમનાથ વેરાવળ ના યાત્રિકો માટે ઉપયોગી નીવડે અને પુશબેક સીટીંગ વ્યવસ્થા જેનુ વેરાવળ થી સૂરત નુ ભાડુ ૩૮૦રૂપિયા હોય અને સ્લીપર કલાસ માટે ભાડુ રુપિયા ૪૬૦ રાખવા મા આવ્યું આ બસ સોમનાથ થી બપોરે ૩.૦૦ કલાકે સુરત તરફ જવા રવાના થશે જે વેરાવળ કેશૉદ જુનાગઢ જેતપુર રાજકોટ ચોટીલા બગોદરા તારાપુર વડોદરા અંકલેશ્વર ભરૂચ થઈ સૂરત વહેલી સવારે પહોંચી જે સૂરત થી બપૉરે ૩.૦૦ વાગે  સોમનાથ  તરફ આવવાં માટે ની સુવિધા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે અવર જવર માટે આરામ દાયક મુસાફરી નો લાભ આપી મુસાફરો ને વધુ સારી રીતે સુવિધા પુરી પાડવા પ્રયત્ન સિલ પ્રયાસો કરી મુસાફરો ની સુવિધા માં વધારો કર્યો

IMG-20230618-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *