Gujarat

જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા સઘન સફાઈ અભિયાન સાથે દવાનો છંટકાવ…

જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદ બાદ જાહેર માર્ગો અને જગ્યાઓએ ઝુંબેશ સ્વરૂપે સફાઈ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રોગચાળો અટકાવવા માટે સફાઈની સાથે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. હાલ સફાઈ અભિયાનમાં જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત અન્ય જિલ્લાઓ, નગરપાલિકાઓની સફાઈકર્મીઓની ટીમ પણ જોડાયેલ છે.

safai-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *