છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે આવતીકાલે વિશાળ જનસભા ને સંબોધિત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને લઈને એપીએમસી ગ્રાઉન્ડ પર તૈયારીઓનું નિરીક્ષણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિતના ભાજપના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


