Delhi

રેકોર્ડ સપાટીએ શેરબજાર ખુલ્યું, Sensex 65000 ને પાર પહોંચ્યું

નવીદિલ્હી
ભારતીય શેરબજારમાં તેજીનો સિલિસલો યથાવત છે. આજે ભારતીય શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ (જીરટ્ઠિી સ્ટ્ઠિાીં છઙ્મઙ્મ ્‌ૈદ્બી ૐૈખ્તર ન્ીદૃીઙ્મ) ખુલ્યા છે. જીહજીટ ૬૫૦૦૦ ને પાર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સેશનથી સતત વધારાએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. નિષ્ણાંતો અનુસાર શેરબજારની દૃષ્ટિએ જુલાઇ મહિનો ખૂબ જ સકારાત્મક રહે છે. અત્યાર સુધીના આંકડાઓની વાત કરીએ તો, ૨૦માંથી ૧૬ વર્ષમાં સરેરાશ વળતર ૩% મળ્યું છે. શેરબજારના જાણકારોના મટે નિફ્ટી ૧૮૫૫૦ અને બેન્ક નિફ્ટી ૪૩૦૦૦ પર સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશનમાં રાખી શકાય છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે પણ મહત્વપૂર્ણ સ્તરનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજાેગો શેરબજાર હજુ નવા વિક્રમ સ્થાપિત કરી શકે છે. શેરબજાર સતત ત્રીજા દિવસે રેકોર્ડ સપાટી નોંધાવી કારોબાર કરી રહ્યું છે. નિફ્ટીએ પ્રથમ વખત ૧૯૨૫૦ ના પડાવને પાર કર્યો છે અને બેન્ક નિફ્ટીએ પ્રથમ વખત ૪૫,૦૦૦ને સ્પર્શ કર્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ ૬૫,૦૦૦ને પાર કરીને નવી ઊંચાઈ નોંધાવી ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાં તેજીના ૫ કારણો પણ સામે આવ્યા જેમાં મજબૂત વૈશ્વિક સંકેતોનો આધાર અને જૂનમાં ય્જી્‌ કલેક્શનના સારા આંકડા અને લાર્જકેપ શેરોમાં મજબૂત ખરીદી અને ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થઈ રહ્યો છે અને જાે બીજુ કારણ એ કે આ વખતે દેશભરમાં પડેલો સારો વરસાદ. જેવા કારણોથી બજાર તેજી તરફ દોડ્યું છે. શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૯ શેરોમાં વેચવાલી જાેવા મળી તો ૨૧ શેરોમાં ખરીદારી દેખાઈ હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *