Gujarat

સાવરકુંડલા શહેરની શ્રી એમ એલ. શેઠ સ્કૂલના સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની કાર્યાલયની મુલાકાત લીધી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરની શ્રી એમ. એલ. શેઠ સ્કૂલના સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની કાર્યાલયની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને મૂંઝવતાં પ્રશ્ર્નોનું ધારાસભ્ય શ્રીએ ખૂબ જ ધીરજપૂર્વક ચિવટથી  વિશદ રીતે સમજ આપી
આમ વિદ્યાર્થીઓને સાચી સમજણ પ્રાપ્ત થાય તો આજનું જ્ઞાનથી સમૃદ્ધ વિદ્યાર્થી ધન આવતીકાલનાં નૂતન ભારત નિર્માણ માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે.

IMG-20230804-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *