પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના DILR ઓફિસ નો સર્વેયર 1.50 લાખની લાંચ લેતા ઝડપાતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદ ACB એ જિલ્લા સેવા સદનની DILR કચેરીમાં જ સર્વેયર રવિ ભાયાનીને રંગેહાથ ઝડપી પાડયો હતો રેતીની લીઝની માપણી અને હદ નિશાન બતાવવા માટે લાંચ માંગી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર