Gujarat

બોડેલીના ચારોલા ગામનું બસ સ્ટેન્ડ જર્જરીત મુસાફરોને હાલાકી

બોક્સ
બોડેલી વડોદરા હાઇવે પર આવેલું ચારોલા ગામનું બસ સ્ટેન્ડ જર્જરીત બસ સ્ટેન્ડની ઉપર ઝાડની ડાળીઓ તૂટેલી હાલતમાં
બોડેલી ડભોઇ  હાઇવે પર બોડેલી તાલુકાના ચારોલા ગામનું બસ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે બોડેલી થી ત્રણ કિલોમીટર દૂર હાઇવે પર ચારોલા ગામનું બસ સ્ટેન્ડ બિલકુલ જર્જરિત જોવા મળી રહ્યું છે ઉપર ઝાડની ડાળીઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે ગંદકી પણ જોવા મળી રહી છે અહીંથી બસમાં બેસતા મુસાફરોને પણ ખૂબ હાલાકી પડતી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે બોડેલી ડભોઇ વડોદરા હાઇવે પર બોડેલી ગામ થી ત્રણ કિલોમીટર દૂર ચારોલા ગામ આવેલું છે ત્યાં હાઇવે પર જ આવેલું બસ સ્ટેન્ડ ખખડધંજ હાલતમાં જોવા મળી રહ્યું છે અને બસ સ્ટેન્ડ ની ઉપર ઝાડની ડાળીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે બસ સ્ટેન્ડ પાસે બેસવાની બેઠકો ઉપર તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે  ત્યારે ગ્રામજનો જણાઈ રહ્યા છે કે વહેલી તકે બસ સ્ટેન્ડ ને રીપેરીંગ કરવામાં આવે જેથી કરીને આવાર જવાર કરતાં મુસાફરોને હાલાકી ના વેઠવી પડે તેમ આ વિસ્તારના ગ્રામજનો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230719154651.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *