બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ સી.એસ.ગદાણી હાઈસ્કુલના સ્થાપના દિવસ નિમિત્તે પંચામૃત કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી જેમા ગુરૂજીનુ પૂજન ,વૃક્ષારોપણ, સેવા વસ્તીના તેમજ આંગણવાડી ના બાળકોને બિસ્કિટ વિતરણ, ગરબા અને જયા પાર્વતીના વ્રત નિમિતે વિધાર્થીનીઓ ને ફરાળ કરાવવામા આવ્યુ દરેક વિધાર્થીઓ એ તેમજ સ્ટાફ મિત્રોએ દરેક કાર્યક્રમ ખુબજ રસથી ભાગ લીધો અને કાર્યક્રમના અંતે અલ્પાહાર કરયો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


