બોડેલી અને ક્વાંટમાં વરસેલા ભારે વરસાદના કારણે હેરણ નદી બંને કાંઠે વહેતી થઈ છે. બોડેલીના ચીખોન્દ્ર ગામથી પસાર થતી હેરણ નદી નવા નીર આવ્યા છે અને હેરાન નદી બે કાંઠે જોવા મળી રહી છે છોટા ઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને જિલ્લામાંથી પસાર થતી હેરાન નદી બે કાંઠે જોવા મળી રહી છે જિલ્લાની જીવા દોરી પણ હાલમાં બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે બોડેલી તાલુકાના ચિખોદરા ચલામલી પાસેથી પસાર થતી હેરાન નદી માં નવા નીર આવ્યા છે અને હેરાન નથી બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તારના અને કિનારા ના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે
