Gujarat

બોડેલી નજીક આવેલું કાકરોલિયા ગામનું તળાવ વરસાદને લઈને અડધું ભરાયું

સાત દિવસ પહેલા આ તળાવ બિલકુલ ખાલીખમ હતું
બોડેલી સહિત તાલુકામાં અને પંચમહાલ જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને બોડેલી નજીક આવેલું કાકરોલીયા ગામનું તળાવ અડધું ભરાઈ ગયું છે જેને લઇને આજુબાજુના ખેડૂતોને અને પશુપાલકોને માં ખુશી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે સાત દિવસ પહેલા જ આ તળાવ ખાલી ખમ જોવાતું હતું ત્યારે છેલ્લા સાત દિવસમાં પંચમહાલ અને બોડેલી પંચકમાં સારો વરસાદ પડતા બોડેલી નજીકનું કકરોલિયા તળાવ અડધો અડધ છલોછલ ભરાયું છે જેને લઈને આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230720-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *