Gujarat

ખેડા જિલ્લાની તમામ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાની તથા રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૨૫/૦૬/૨૦૨૩ કરવામાં આવી 

ખેડા જિલ્લાની તમામ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૩ થી શરુ થનાર પ્રથમ રાઉન્ડના પ્રવેશ માટે ઓન લાઇન ફોર્મ ભરવાની તા.૨૪/૦૫/૨૦૨૩ થી શરુ કરવામાં આવેલ છે.
પ્રવેશ ફોર્મનું રજીસ્ટ્રેશન તેમજ સ્વીકારવાની પ્રક્રિયા કામગીરી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ પ્રવેશ ઓન લાઇન પ્રવેશ ફોર્મ માટે ખેડા જિલ્લાની નજીકની ઔધોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાની તથા રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૨૫/૦૬/૨૦૨૩ રાખવામાં આવેલ છે. તેમ આચાર્યશ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા, પલાણા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *