બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં શુક્રવારે સત્ય નારાયણ ભગવાન ની કથા કરીને નવા બોર્ડ એ પ્રથમ મીટીંગ યોજી વહીવટ સંભાળ્યો . પ્રમુખ વાલજીભાઈ બારીયા, ઉપપ્રમુખ યશપાલ સિહ ઠાકોર, તમામ સદસ્યો , સેક્રેટરી અજિત ભગત, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં શુક્રવારે સત્ય નારાયણ ભગવાન ની કથા કરીને નવા બોર્ડ એ પ્રથમ મીટીંગ યોજી વહીવટ સંભાળ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


