Maharashtra

શુક્રવારે શેરબજાર સકારાત્મક ખુલ્યું, SENSEX 63200 ઉપર પહોંચ્યો

મુંબઈ
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજાર સારી સ્થિતિમાં ખુલ્યું હતું. આજે મ્જીઈ જીઈદ્ગજીઈઠ લગભગ ૨૭૦ પોઈન્ટની મજબૂતાઈ સાથે ૬૩,૨૦૦ ના સ્તર નજીક કારોબાર કરી રહ્યો છે. દ્ગજીઈ દ્ગૈંહ્લ્‌રૂ પણ ૮૦ પોઈન્ટ વધીને ૧૮,૭૭૦ની નજીક પહોંચી ગયો છે. મેટલ, ફાર્મા, રિયલ્ટી શેર બજારમાં ઓલ રાઉન્ડ ખરીદીમાં મોખરે છે. નિફ્ટીમાં ડો. રેડ્ડીઝ, હિન્દાલ્કો અને ડિવીઝ લેબના શેર્સ ટોપ ગેનર છે. આ પહેલા ગુરુવારે મ્જીઈ સેન્સેક્સ ૩૧૦ પોઈન્ટ ઘટીને ૬૨,૯૧૭ પર બંધ થયો હતો. ગુરુવારના કારોબારના અંતે જીઈદ્ગજીઈઠ ૩૧૦ પોઈન્ટ ઘટીને ૬૨,૯૧૮ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો દ્ગૈંહ્લ્‌રૂ ૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮,૬૮૮ પોઈન્ટની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યો હતો.આજે મ્જીઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી ૨૪ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા સ્ટીલનો શેર ટોપ ગેનર જ્યારે ભારતી એરટેલનો શેર ટોપ લૂઝર છે. જીય્ઠ દ્ગૈંહ્લ્‌રૂ એ મજબૂત શરૂઆત કરી હતી.આ ઈન્ડેક્સ ૧૮૮૦૦ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા રંગમાં છે. ડૉલર ઇન્ડેક્સ પણ તૂટ્યો છે અને ૫ સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. જાપાનના નિક્કી અને અમેરિકન વાયદા બજારોમાં દબાણ જાેવા મળી રહ્યું છે. આ પહેલા ગુરુવારે મ્જીઈ નો સેન્સેક્સ ૩૧૦ પોઈન્ટ ઘટીને ૬૨,૯૧૭ પર બંધ થયો હતો. ભારતીય શેરબજારમાં ત્રણ દિવસની તેજી બાદ ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઘટાડો નોંધાયો હતો.ગુરુવારના કારોબારના અંતે જીઈદ્ગજીઈઠ ૩૧૦ પોઈન્ટ ઘટીને ૬૨,૯૧૮ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો દ્ગૈંહ્લ્‌રૂ ૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮,૬૮૮ પોઈન્ટની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યો હતો.સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારે કારોબારની સારી શરૂઆત કરી છે. આ સાથે અદાણી ગ્રુપ સ્ટોક્સની શરૂઆત પણ સારી રહી છે. શુક્રવારે અદાણી ગ્રૂપના તમામ ૧૦ શેરોએ તેજી સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *