Gujarat

બોડેલી માં મોહરમ ના દસ દિવસ રોશની કમિટી દ્વારા તકસિમ કરવામાં આવે છે  નીયાજે હુસેન

બોક્સ
દર વર્ષે રોશની યંગ સર્કલ ના યુવાનો દ્વારા ની યાજનું આયોજન કરવામાં આવે છે
મોહરમ ના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને બોડેલી અમન પાર્કમાં રોશની યંગ સર્કલ દ્વારા દસ દિવસ નીયાજ બનાવવામાં આવે છે અને બધાને ખવડાવવામાં આવે છે ત્યારે દર વર્ષે રોશની યંગ સર્કલ ના યુવાનો દ્વારા નીઆજનું આયોજન કરવામાં આવે છે
ઈસ્લામિક કેલેન્ડર અથવા હિજરી કેલેન્ડર ના પહેલા મહિના મોહરમ થી નવું વર્ષ શરૂ થાય છે. રમઝાન મહિના પછી મોહરમને ઈસ્લામમાં બીજો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે.
 મોહરમમાં કર્બલા ના શહીદોની યાદમાં જૂલુસ કાઢવામાં આવે છે.  મુસ્લિમો મોહરમની  10 દિવસ રોજા રાખી ઈબાદત કરે છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

FB_IMG_1690279077431.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *