Gujarat

બોડેલી સર્કિટ હાઉસ ની સામે રોડની બાજુ કેટલા દિવસથી ઝાડ તૂટેલી હાલતમાં 

બોડેલી ડભોઇ રોડ હાઇવે પર બોડેલી સર્કિટ હાઉસ ની સામે ઝાડ પડેલી હાલતમાં જોવા મળ્યું હતું
ઝાડની ઉપરથી ડાળીઓ પણ કાપેલી હાલતમાં જોવા મળી હતી અને ઝાડ જમીનના અંદરથી મૂળમાંથી નીકળેલી હાલતમાં જોવા મળ્યું હતું આ વિસ્તારના દુકાનદારો જણાઈ રહ્યા છે કે ઘણા સમયથી ઝાડ આ હાલતમાં જોવા મળી રહ્યું છે જમીનમાંથી ઝાડ ઉખડેલી હાલતમાં પડી રહ્યું છે ત્યારે આજુબાજુ ખૂબ પ્રમાણમાં ગંદકી પણ જોવા મળી રહી છે અને કચરો પણ જોવાઈ રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230719151854.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *