ગાંધીનગર
ગુજરાતમાં ફરી એકવાર બદલીઓનું ભૂત ધ્રૂણ્યું છે. જેમાં મોટા પાયે ૈંઁજી અધિકારીઓની બદલી થવાના અણસાર મળી રહ્યા છે. ત્યારે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થશે. તમને જણાવી દઈએ કે, ટૂંક સમયમાં ૈંઁજી અધિકારીઓની બદલીના ઓર્ડર થવાના સંકેત મળી રહ્યા છે. આજે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે ૈંઁજી અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં ૫૦થી વધુ ૈંઁજી અધિકારીઓની બદલીના ઓર્ડર થશે. આ સિવાય અમદાવાદના પોલીસ કમિશ્નરનું પણ નામ જાહેર થશે. ૧૫થી વધુ જિલ્લાઓના ડ્ઢજીઁ સહિત પોલીસ કમિશનર અને રેન્જ ૈંય્ સહિતની બદલીઓ થશે.