Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટાવાંટા ગામે ભાજપની ટિફિન બેઠક યોજાઇ હતી , સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટાવાંટા ગામે જેતપુર પાવી વિઘાનસભાની ટિફિન બેઠક મોટાવાંટા ગામે યોજાઇ હતી, સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિતે સંપર્કથી સમર્થન અભિયાન હેઠળ આ ટિફિન બેઠક યોજાઇ હતી, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા,આરોગ્ય સમિતિના અધ્યક્ષ ભાવનાબેન,કવાટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિલનભાઈ,સહ સંયોજક મુકેશભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1686580469834.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *