Gujarat

મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હર ઘર તિરંગા કાર્યક્રમ અને મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહિવટી તંત્ર અને છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા આજે છોટાઉદેપુર નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં એસ એફ હાઇસ્કુલ છોટાઉદેપુર વિઘાર્થીઓ અને નગરજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.આ તિરંગા યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં છોટાઉદેપુર નગર પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230814-102819.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *