મકસુદ કારીગર,કઠલાલ
નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષિકા પિનાકિનીબેન રસિકભાઈ રામીની અન્ય બદલી થતાં તેમનાં તરફથી શાળા અને આંગણવાડીના તમામ ૨૦૦ બાળકોને લાડુ,પૂરી,દાળ,ભાત,શાક, રમકડાંનુ મિષ્ટ ભોજન આપવામાં આવ્યું,તે બદલ આચાર્ય જયપાલસિંહ ઝાલા, હિતેશકુમાર બ્રહ્મભટ્ટ તથા શાળા પરિવારે તેઓનો હાર્દિક આભાર માન્યો હતો.

