જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કન્યા શાળા..તાલુકા શાળા.. મધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી હડિયાણા ગામની ત્રણેય શાળાઓએ એકી સાથે મળી ને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં (SMC) ના સભ્યો અને ગ્રામજનો આગેવાનો અને ત્રણેય શાળા ના આચાર્ય..શિક્ષકગણ તમામ લોકો એ યોગ દિવસ માં જોડાયેલા હતા……………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :; હડિયાણા…………..


