Gujarat

આજ રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ જામનગર એસ.ટી.ડેપો ખાતે નવા ડેપો મેનેજર તરીકે વિધિવત ચાર્જ સંભાગ્યો છે……….

આજે જામનગર એસ.ટી.ડેપોના શ્રી એન.બી.વરમોરા એ પોતાનો વિધિવત ચાર્જ સંભાગ્યો છે. જેમાં જામનગર એસ.ટી.નિગમ માં બે યૂનિય ના હોદેદારો દ્વારા ફૂલહાર શાલ ઓઢાઢી ને સન્માન કરવામાં આવ્યું હતું. આ બે યૂનિયમાં (૧).એસ.ટી.કર્મચારીઓ મંડળના જે.પી.જાડેજા. અને તેમના હોદેદારો હાજર રહ્યા હતા.
(2).મજૂર મહાજન મહાસંઘ ના વીરેન્દ્રસિંહ જાડેજા. અને તેમના હોદેદારો હાજર રહ્યા હતા.તમામ યુનિયનો દ્વારા ડેપો મેનેજર શ્રી નું ભવ્ય સ્વાગત કર્યું હતું..
ડેપોના નવા મેનેજર શ્રી સૌ પ્રથમ વખત જામનગર એસ.ટી.ડેપોમાં તા 05.03.2012 ના વર્ષ માં હાજર થયા હતા. અને તા.19.03.2016 ના રોજ બદલી રાજકોટ ખાતે થઈ હતી. અને તા.21.03.2016 ના રોજ રાજકોટ ડેપોમાં હાજર થયા હતા. અને તા.28.10.2022 સુધી ફરજ બજાવી છે. અને ત્યાંથી તેમની તા.01.11.2022 થી તા.19.07.2023 સુધી માં માંડવી ડેપો ખાતે ફરજ બજાવી હતી. અને ત્યાંથી ફરીથી જામનગર ડેપો માં બદલી કરવામાં આવી છે. તેમને તા.24.07.2023 ના રોજ પોતાના નો વિધિવત ચાર્જ સંભાવામાં આવેલ છે…………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…

IMG-20230724-WA0310.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *