Gujarat

વડિયાના યુવા પત્રકાર ડો.કિરીટ જોટવાનો આજે જન્મદિવસ

વડિયાના યુવા પત્રકાર ડો.કિરીટ જોટવાનો આજે જન્મદિવસ

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની શ્રી સુરગવાળા હાઇસ્કૂલના શિક્ષક અને યુવા પત્રકાર ડો.કિરીટ જોટવા કે જેમને શિક્ષણ સાથે વડિયા વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપવા છેલ્લા આઠ વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં ખુબ નામના મેળવી છે. તેવા યુવા પત્રકારનો તારીખ 1લી જુલાઇના રોજ ૪૩મો જન્મદિવસ છે. ત્યારે ઈસ્ટદેવ દ્વારકાધીશ તેમને નિરોગી દીર્ધાયુ આપે તેવી પ્રાર્થના સાથે જન્મદિવસની શુભકામના. તેમના બહોળા મિત્ર સર્કલ માથી તેમના મોબાઈલ ૯૮૯૮૪૬૭૯૯૯ પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

IMG-20230630-WA0033-1.jpg IMG-20230630-WA0030-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *