Gujarat

રાણપુરના જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા નો આજે જન્મદિવસ..

બોટાદ જીલ્લાના રાણપુરના તાલુકા કોળી સમાજના આગેવાન અને બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા નો આજે જન્મદિવસ છે.કોળી સમાજના આગેવાન કેશુભાઈ પંચાળા આજે પોતાના જીવનના 52 વર્ષ પુર્ણ કરી 53 માં વર્ષમાં આજે મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કેશુભાઈ પંચાળા રાજકીય અને સામાજીકશ્રેત્રે ખૂબજ આગળ વધે તેવી શુભકામના.કેશુભાઈ પંચાળા ને જન્મદિવસની શુભકામના પાઠવવા ડાયલ કરો:-9925740369

IMG-20230701-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *